સુવિચાર…Some quotes!

મિત્રો થોડા મોડા મોડા પણ આપ સહુને નવા વરસની શુભકામના!

આજે મને ક્યાક વાચેલા અને ગમતા સુવિચાર.

( Author Unknown)

Leave a Comment

Happy Diwali! 2011 / દિવાળી ની શુભકામના!

આપ સહુને દિવાળી ની શુભકામના!

નુતન વર્ષાભિનંદન!

Rangoli, also known as Alpana, Kolam and by other names, is the traditional Indian art of decorating courtyards, houses and places of worship.

A powder of white stone, lime, rice flour and other pastes or powders are used to draw intricate and ritual designs on the ground, often at the entrance to the home. Symmetrical and geometrical patterns are often used. Flower petals of different colours such as golden marigolds and bright red roses can also add an extra dimension to the pattern. Different beans and lentils also make a good rangoli.

Rangoli is particularly prevalent as part of the Diwali festival celebrated by Hindus annually which worships Lakshmi Goddess of light and wealth.

Comments (11)

નવરાત્રિની શુભકામના – ગરબો

આજથી આસો નવરાત્રિ શરૂ, સૌને શુભનવરાત્રિ !

આજે  પ્રાચીન  ગરબો…

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો  રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ!

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

અંબાજી ગામ પધરાવ્યો ઓલ્યા ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

Comments (4)

ગણેશજી ની આરતી

ગણપતિ બાપા મોરીયા!  સૌને ગણેશ ચતુર્થી પર શુભ કામના!

લતાજી ના મીઠા સ્વર મા ગણેશજી ની આરતી જોઇએ…..

Comments (5)

શ્રાવણ માસ નો સોમવાર…હર હર મહાદેવ!

શ્રાવણ માસ ના સોમવારે ભગવાન શિવ ની થોડી પુજા…

શિવ મહિમ્ન સ્તોત્ર

દ્વાદસ જ્યોતિર્લિન્ગ સ્તોત્ર વાન્ચવા માટે અહીઁ  ક્લીક કરો

દ્વાદસ જ્યોતિર્લિન્ગ સ્તોત્ર  સામ્ભળવા માટે અહીઁ  ક્લીક કરો

Comments (3)

બધાઈ હો બધાઈ ! સુકન્યા!

ખુબ ખુબ અભિનન્દન સુકન્યાને!

ભારતીયો માટે ફરી એક વખત ગૌરવની વાત…૨૦૦૯ મા કાવ્ય શિવશન્કર ને આ ટ્રોફી મળી હતી, ૨૦૧૦ મા આ ટ્રોફી  ભારતીય મુળની અનામીકા વીરામની ને મળી હતી

Sukanya Roy, 14 from PA is presented with the championship trophy of the Scripps National Spelling Bee in National Harbor,Md., by Richard Boehne, president and CEO of the E.W. Scripps Company. This year’s champion receives a $30,000 cash prize from Scripps, an engraved trophy and more than $10,000 in other prizes and scholarships.

She won the  National Spelling Bee with the word, ‘cymotrichous.’ The word is an adjective which means having wavy hair.

Comments (2)

મારા કેમેરાની આંખે …

મારા કેમેરાની આંખે … મારા ઘરની બહાર… Spring is here…

Comments (5)

ગરબો / ચપટી ભરી ચોખા ને…

અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલે છે તો ચાલો આજે માણીએ આ પ્રાચીન ગરબો

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે…
સામેની પોળથી સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે
બાજોઠની જોડ લઈને રે… હાલો….
સામેની પોળથી કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ લઈને રે….. હાલો…
સામેની પોળથી સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ લઈને રે… હાલો….
સામેની પોળથી માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ લઈને રે…. હાલો….
સામેની પોળથી ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ  લઈને રે…. હાલો….

સાથે સાથે  વાંચો અંબા માતાજી ની વિશ્વંભરી સ્તુતિ જે આસો નવરાત્રીમાં પોસ્ટ કરેલ
અને આસો નવરાત્રીમાં પોસ્ટ કરેલ શ્રી અંબા માતાની આરતી

આનંદનો ગરબો

Comments (3)

અભિનન્દન ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતાને!

આખરે ભારત ૨૦૧૧ નો વર્લ્ડ કપ જીતીજ ગયુ.  ભારતીય ટીમને ખુબ ખુબ અભિનન્દન!!!

અને  જોઇએ વર્લ્ડ કપમા ખુબ પ્રચલિત થયેલ ગીત, “દે ઘુમાકે”

Comments (2)

હોળી ની રંગીન શુભકામના! /Holi 2011

આપ સર્વે વાચક મિત્રોને મારા તરફથી હોળીની  રંગીન શુભકામના!

राधा का रंग और कान्हा की पिचकारी !
प्यार के रंग से रंग दो दुनिया सारी !!
ये रंग न जाने कोई जात न कोई बोली !
मुबारक हो आप सबको रंगबिरागी होली !!

હોળી પર એક વધુ પોસ્ટ માટે જુઓ

“ટહુકો”

Comments (4)

Older Posts »
Follow

Get every new post delivered to your Inbox.