March 15, 2009 at 3:04 pm · Filed under કાવ્ય
ત્રણ અક્ષરનું નામ તું પરીક્ષા
પ્રગતિનું તું છે દર્પણ પરીક્ષા
ગ્યાનનો મહીમા અનેરો દેશ વિદેશે
નવયુગના થઈ તારા ચમકયો આકાશે
વિદ્યા ઉપાસના એજ જીવનનું તર્પણ
કેળવણી છે સંસ્કારનું સોનેરી નિરુપણ
- રમેશ પટેલ (આકાશદીપ)
Permalink
રમેશ ભાઇને પરીક્ષા નજીક આવતી લાગે છે. જો હું ખરો હોઉં તો શુભેચ્છા.
Thank you for your wishes. Life in itself is an Exam.
શ્રી દિનકરભાઈ
૧૯૭૧ માં સરદાર પટેલ યુનિવર્સિટી વિધ્યાનગરથી બીઇ ઇલેક્ટ્રીકલ પાસ
કરી જીઇબી માં ૩૧ વર્ષની સર્વીસ બાદ હાલમાં યુએસએમાં કવિતા માણીએછીએ.
રમેશ પટેલ (આકાશદીપ) pl read more about me in Gujarati Sarsvat parichay.
RSS feed for comments on this post · TrackBack URI
Name (required)
E-mail (required)
URI
Notify me of follow-up comments via email.
દિનકર ભટ્ટ said
રમેશ ભાઇને પરીક્ષા નજીક આવતી લાગે છે. જો હું ખરો હોઉં તો શુભેચ્છા.
Ramesh Patel said
Thank you for your wishes.
Life in itself is an Exam.
શ્રી દિનકરભાઈ
૧૯૭૧ માં સરદાર પટેલ યુનિવર્સિટી વિધ્યાનગરથી બીઇ ઇલેક્ટ્રીકલ પાસ
કરી જીઇબી માં ૩૧ વર્ષની સર્વીસ બાદ હાલમાં યુએસએમાં કવિતા માણીએછીએ.
રમેશ પટેલ (આકાશદીપ)
pl read more about me in Gujarati Sarsvat parichay.