
એક દિવસ ની વાત છે.
મારા ૪ વર્ષ ના દીકરા શિવ માટે અમે નવો રૈનકોટ ખરીદી લાવ્યા.
જ્યારે ભારે વરસાદ પડવા માંડયો, તો મેં તેને કીધું કે નવો રૈનકોટ પહેરી લે
પછી બહાર જઇએ.
ભાઇ કહે “મમ્મી છત્રી આપ નહીંતર મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.”

એક દિવસ ની વાત છે.
મારા ૪ વર્ષ ના દીકરા શિવ માટે અમે નવો રૈનકોટ ખરીદી લાવ્યા.
જ્યારે ભારે વરસાદ પડવા માંડયો, તો મેં તેને કીધું કે નવો રૈનકોટ પહેરી લે
પછી બહાર જઇએ.
ભાઇ કહે “મમ્મી છત્રી આપ નહીંતર મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.”
Harnish Jani said
Children think differently-You caught nice moment-
સુરેશ જાની said
આ તો હાસ્ય દરબાર પર આવશે જ !!!
શિવનો ફોટો મોકલ્શો તો એ ય છાપી આપીશ !! દીકરો ખુશ થઈ જશે .
pragnaju said
નાના બાળકોની સહજ વાણી આનંદ દાયક હોય છે
આવું અવારનવાર મુકશો
DR. CHANDRAVADAN MISTRY said
Nice one….Enjoyed !
Chandrapukar !
http://www.chandrapukar.wordpress.com
કુણાલ said
indravadan g.vyas said
shivoham shivoham! !
shiv sahaj aa vaat thai.shiv ji bholanath amane ama nathi kahevaaya…
very good.
વિવેક ટેલર said
વાહ… વાહ… જીવંત ટૂચકો…
દિનકર ભટ્ટ said
બાળ સહજ કૌતુહલ કેવો આનંદ આપતું હોય છે ? પાંદડાનો રંગ લીલો જ કેમ ? આ સવાલ બાળક જેવો જ છે પણ જવાબ ક્યાં ? સુંદર…
rajniagravat said
હા હા હા, છોકરાવ પણ બાકી ગઝબના હોય છે, મારો સન કસક પણ આવાને આવા કંઇક તિકડમ કરતો અને કહેતો હોય છે (એટલે મેં પણ એ વિશે પોસ્ટ બનાવી છે)
શિવ ને સ્વીટાશિષ… (લ્યો ત્યારે વાત વાતમાં નવો ગુજલીશ વર્ડ બની ગયો)
Dilip Gajjar said
Nice joks..keep it up Binaben..innocenc joy is always bes,t pure, holy
Vishvas said
જય શ્રીકૃષ્ણ બીનાબેન,
બાળમન ખરેખર એક અજોડ હોય છે અને તેનામાં રહેલી નિર્દોષતા હંમેશા દિલને સ્પર્શતી હોય છે. આપણે પણ આપણી અંદરનું બાળમન હંમેશા જીવંત રાખવું જોઈએ.
આપનો ડો.હિતેશ ચૌહાણ.
Ramesh Patel said
શીવ નામ કલ્યાણકારી,વરસાદ અંતરના આનંદનો
વેબ જગતના માંધાતાઓ મનભરીને માણે
વાત બાળ મનના નિરદોસ જગતની
કેટલી વહાલી લાગી સૌને
આપના બ્લોગ પર શ્રી હરિશરણના મુખે સ્વર સંગીત
સાથે વેહતા હનુમાન ચાલીસાથી આપના બ્લોગ પરથી અમારી સવાર પડે
અભિનંદન
રમેશ પટેલ(આકાશદીપ)
dhufari said
બાળકોની કલ્પનાશક્તિ અને દલિલો ક્યારેક મોટા વકિલોને મહાત કરી દે તેવી હોય છે.મારી દિકરીને તાવ હતો તેથી તેણી સુતી હતી.બહારથી રમીને પાછી આવેલી મારી દુહિતાએ(દિકરીની દિકરી)પુછ્યું
“મમ્મી તૂં કેમ સુતી છે?”
“મને તાવ આવ્યો છે”
“મમ્મી તેં લેવરન્આઇસક્રીમ ખાધેલી?”
“હા”
“ક્યાં ખાધેલી ઘેર કે ઓફિસમાં?
“ઓફિસમાં”
“કોણે આપેલી?”
“એઅ અંકલે”
“કોનમાં ખાધેલી કે કપમાં?”
“કપમાં”
“કઇ ફ્લેવરની?”
“વેનિલા”
“જોયું આઇસક્રીમ ખાવાથી તને તાવ આવી ગયોને હવે નહિ ખાતી ઓ.કે.?
“ઓ.કે.
Bina said
આપ સૌ મિત્રો નો આપના અમુલ્ય પ્રતિભાવ આપવા બદલ હુ ખુબ ખુબ આભાર માનુ છુ. બીના
dhavalrajgeera said
Dear Bina,
“મમ્મી છત્રી આપ નહીંતર મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.”
What child think – We think funny!!
Love to Dear SHIV.
Geeta Rajendra and Trivedi Parivar
Pinki said
i don’t think he’s wrong …..!!
hahaahaaa…. nice one !!!
વિનય ખત્રી said
વેરી ફની, વેરી રિયલ જોક!
BHARAT SUCHAK said
balako ni vataj nirali hoi che aanadayak hoi che
jayeshupadhyaya said
ha haaa haaaa haaaaa nice one