Archive for June, 2009

ઉનાળા નુ વેકેશન…

મારા બ્લોગના વાચકમિત્રો ને જણાવવાનુ કે છેલ્લા કેટલાક સમયથી મારા બાળકોની પરીક્ષા ના કારણે અનિયમીત હતી અને હવે ૮ અઠવાડિયા ના ઉનાળા ના વેકેશન ના કારણે, હુ પણ બ્લોગ જગતમાથી  વેકેશન લઈશ.

“પરિચય”  ફિલ્મનુ આ ગીત  બાળકો ને ખાસ ગમશે

ચાલો ત્યારે પાછા મળીએ ત્યા સુધી સૌને મારા રામ…રામ!

Comments (3)