મારા બ્લોગના વાચકમિત્રો ને જણાવવાનુ કે છેલ્લા કેટલાક સમયથી મારા બાળકોની પરીક્ષા ના કારણે અનિયમીત હતી અને હવે ૮ અઠવાડિયા ના ઉનાળા ના વેકેશન ના કારણે, હુ પણ બ્લોગ જગતમાથી વેકેશન લઈશ.
“પરિચય” ફિલ્મનુ આ ગીત બાળકો ને ખાસ ગમશે
ચાલો ત્યારે પાછા મળીએ ત્યા સુધી સૌને મારા રામ…રામ!
Dilip Gajjar said
sunder geet, enjoy vacation Binaben…
"મન" said
જય શ્રીકૃષ્ણ બીનાબેન,
આપ મને નથી ઓળખતા પણ મનનો વિશ્વાસના ડો.હિતેશ ચૌહાણ ને જાણતા હશો હું છું મન તેમની ખાસ મિત્ર.
તેઓ વ્યસ્ત હોવાથી આમ કહુ તો મનનો વિશ્વાસ બ્લોગ માટે તેઓ વેકેશન પર છે પણ અત્યારે તેમણે તેમના બ્લોગની કામગીરી મને સોંપી છે
સરસ ગીત.
અને સાથે આપની રજાઓ સારી રીતે વીતે તેવી પ્રાર્થના.
આપની “મન્”
paavanj said
Ohhh,this is one of the most favorite song of mine mother.
I will sure suggest your this posting.She will like it!!
Fitness Facts
thanks for sharing!!