આખરે ભારત ૨૦૧૧ નો વર્લ્ડ કપ જીતીજ ગયુ. ભારતીય ટીમને ખુબ ખુબ અભિનન્દન!!!
અને જોઇએ વર્લ્ડ કપમા ખુબ પ્રચલિત થયેલ ગીત, “દે ઘુમાકે”
આખરે ભારત ૨૦૧૧ નો વર્લ્ડ કપ જીતીજ ગયુ. ભારતીય ટીમને ખુબ ખુબ અભિનન્દન!!!
અને જોઇએ વર્લ્ડ કપમા ખુબ પ્રચલિત થયેલ ગીત, “દે ઘુમાકે”
પરાર્થે સમર્પણ said
શ્રી બીનાબહેન,
ભારતીય ટીમના ધુરંધરો ને લાખ અભિનંદન સાથે આપના સુનદર ચિત્રની
પસંદગી દ્વારા રજૂઆત બદલ.
Ramesh Patel said
ક્રિકેટના મહા ઉત્સવ..અભિનંદન…ધોનીના મહા ધુરંધરો
વન ડે વિશ્વકપ વિજેતા,
………………..
Thanks for sharing these victory moments.
Ramesh Patel(Aakashdeep)