આજથી આસો નવરાત્રિ શરૂ, સૌને શુભનવરાત્રિ !
આજે પ્રાચીન ગરબો…
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!
અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ!
કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ!
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!
અંબાજી ગામ પધરાવ્યો ઓલ્યા ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ!
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

chandravadan said
Binaben, HAPPY NAVRATRI to you & your Family.
May Mataji’s Blessings be on All !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope you will come to read the New Post on my Blog.
Thanks for the previous visits/comments .
પરાર્થે સમર્પણ said
શ્રી બીના બહેન,
માં જગદંબા જગ જનનીના નવલાં નોરતાની શુભેચ્છા.
વિશ્વદીપ બારડ said
કેસરિયો રંગ મને લાગ્યો…વર્ષોથી ગવાતો આવ્યો છે અમેરિકન ધરતી પર આજ પણ ગવાય છે અને એટલો મીઠો લાગે છે…કે મન હરી લે છે.
beena, it’ good gujarati blog..keep it up
Rekha shukla(Chicago) said
Hi Bina very nice garbo…one of my favorite …
As we talked on phone I have started blog on navratri na shubh avasar par….take a look and enjoy…!
http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ Please visit my blog and add your most valuable comments.