આપ સહુને દિવાળી ની શુભકામના!
નુતન વર્ષાભિનંદન!
Rangoli, also known as Alpana, Kolam and by other names, is the traditional Indian art of decorating courtyards, houses and places of worship.
A powder of white stone, lime, rice flour and other pastes or powders are used to draw intricate and ritual designs on the ground, often at the entrance to the home. Symmetrical and geometrical patterns are often used. Flower petals of different colours such as golden marigolds and bright red roses can also add an extra dimension to the pattern. Different beans and lentils also make a good rangoli.
Rangoli is particularly prevalent as part of the Diwali festival celebrated by Hindus annually which worships Lakshmi Goddess of light and wealth.



પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
અક્ષયપાત્ર/Axaypatra said
We wish you and your family a very happy diwali and prosperous new year!
વિશ્વદીપ બારડ said
Happy Diwali & Happy New-Year..
આપણુ ગુજરાત said
શુભ દિવાળી
nabhakashdeep said
શુભ દીપાવલિ. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સદા આપના
પરિવાર પર વરસતી રહે એવી અંતર પ્રાર્થના સભર નૂતન વર્ષાભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
પંચમ શુક્લ said
બીનાબેન, આપ અને આપના પરિવારને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
ગોવીંદ મારુ said
આપને, સૌ પરીવારજનો અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
–ગોવીન્દ અને મણી, પવન, સંધમીત્રા અને મયુર મારુ
Vishvas said
જય શ્રીકૃષ્ણ બીનાબેન
રંગો જે ઓળઘોળ થઈ તેના વૈવિધ્યથી આપણા જીવનમાં પણ અવનવા રંગો ભરી દે છે એ જ રંગોળી.
આપને આપના સમગ્ર પરિવારને મારા તથા મન અને અમારા સમસ્ત પરિવાર તરફથી શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન. આવનારું આ વર્ષ આપના જીવનમાં ઘણી યાદગાર પળોને લઈને આવે અને આપની સર્વ મનોકામના પુર્ણ થાય તેવી પ્રભુને અભ્યર્થના.વળી આ વર્ષે ઘણું ઓછું મળવાનું થયુ છે તેમ છતા આપે સંપર્ક જાળવી રાખ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી બીનાબહેન ,
બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ
લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ
ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said
આદરણીય બીનાબેન
આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને
આનંદમય નીવડે તેવી શુભકામનાઓ
ashalata said
HAPPYNEWYEAR to U and family