પરિચય
મારું નામ બીના. જન્મ સંસ્કારનગરી વડોદરા મા એક બ્રાહ્મણ પરિવાર મા થયો. આમ તો અંગ્રેજી મિડિયમમાં ભણી પણ પોતાની માતૃભાષા માટે હંમેશા એક ‘સોફ્ટ કોર્નર’ ખરો. લગ્ન પછી ૧૦ વર્ષ અમદાવાદમા, ત્યારબાદ અહી અમેરિકા મા મારા પતિ અને ત્રણ સન્તાનો સાથે કાયમી થયા છીઍ.
આપણી સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર થતો રહે એવી આશા સાથે તથા ગુજરાતી સાહિત્ય અને કવિતા નો શોખ મારામા જીવન્ત રાખવાના ઈરાદા થી આ બ્લોગ શરુ કર્યો છે. આપના અભિપ્રાયોનો મને ઈંતેજાર રહેશે.
વિષેશ નોંધ: બ્લોગનો હેતુ ફક્ત ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ છે, નહીં કે કોઈ અંગત સ્વાર્થ.
આ બ્લોગ ઉપર રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે, જો કોઈને પણ
તેનો ભંગ થતો લાગે તો મને જણાવવા વિનંતિ, સત્વરે તે કૃતિ દૂર કરવામાં આવશે.
Disclaimer : This blog is not intended for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in Gujarati literature without any intention of direct or indirect commercial gain.

mita bhatt said
very nice !
chetu said
thanks for visitng samnvay. ur blog also nice ..:)
kamleshkumar said
keep it up ! Bina
mitixa said
welcome to bloggers family !
If possible, put your brief intro on this page.
best wishes ..
Thanks for your visit to my blog: http://www.mitixa.com
Bina said
Thanks for reminding me, Mitixa. Its just that my blog is so new and I did’t get a chance to do it. I have updated the page. Bina
Rajendra M.Trivedi,M.D. said
Dear Bina,
Welcome to the bloger’s world.
If you can find audio of Anand no Garbo Tulsidal will love to hear.
Our grand mother and Family love to sing.
Tulsidal wants to welcome you.
Geeta and Rajendra
Chirag Patel said
તમે સારું સર્જનાત્મક કામ હાથ પર લીધું છે. હાર્દીક શુભકામનાઓ.
Heena Parekh said
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. માતૃભાષા પ્રત્યેની આપની રુચિ હજુ પણ જીવંત છે એ જાણીને આનંદ થયો. મારા બ્લોગની મુલકાત લેવા બદલ આભાર.
http://www.parekhheena.blogspot.com
Vishvas said
આભાર બીનાબેન, મનના વિશ્વાસની મુલાકાત લેવા બદલ.ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે..!! ખૂબ જ સારી રચનાઓ છે, એક સૂચન છે કે બને તો લેખ ગુજરાતીમાં મૂકો તો વધું યોગ્ય રહેશે.અને હા ગુજરાતી બ્લોગજગત અપડેટ કરી રહ્યો છું તેમાં તમારા બ્લોગનો સમાવેશ ચોક્કસ કરીશ.
ડૉ.હિતેશ
વિનય ખત્રી said
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…
વિશ્વદીપ બારડ said
Bina, You are doing such a wonderful job for our Gujarati culture &Gujarati literature. We are all NRI Guju, wants our Gujarati language keeping alive in USA and allover the world.
સુરેશ said
તમારો પરીચય જાણી આનંદ થયો .
સુરેશ said
નવા બ્લોગ માટે હાર્દીક શુભેચ્છાઓ
pragnaju said
તમારો પરિચય અને આંગ્રેજી ગુજરાતી બન્ને ભાષાઓમા બધી જ પોષ્ટ જોઈ ઘણો આનંદ થયો.
પસંદગી સુંદર છે બ્લોગ જગતમા સ્વાગત અને અનેક શુભેચ્છાઓ.
કમલેશ પટેલ said
આદણીય બીનાજીૢ
અન્ય દેશમાં રહીૢ તમારા જેવી ભારતીયતા વ્યક્તિ જ્યારે સાહિત્ય અને સંસ્કૃતિની જાળવણીનું બીડું ઉઠાવે છે ત્યારે હૈયે અનેરો આનંદ થાય છે. keep it up . નવા બ્લોગ માટે હાર્દીક શુભેચ્છાઓ . મેં પણ તમારી સમાંતરે જ બ્લૉગ શરુ કર્યો છે.
કમલેશ પટેલ
( http://kcpatel.wordpress.com )
Dr.Sudhir Shah said
Binaben,
abhinandan,
Do visit My blog સમય + સમજ + સંજોગ = સંતોષ.
also visit web site : http://www.zero2dot.org and read the article on Divine Guru.
Dharmesh Vyas said
Hello Binaben,
Thanks for visiting my blog, Congratulations for gujarati blog,
Regards,
rajeshwari shukla said
આપનો બ્લોગ સુંદર છે. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
કલરવની મુલાકાત લેવા બદલ આભાર
DIVYESH SANGHANI said
તમે સારું સર્જનાત્મક કામ હાથ પર લીધું છે. હાર્દીક શુભકામનાઓ.
vijayshah said
Binaben
આપનો બ્લોગ સુંદર છે. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
aaje mulakat lidhi ane maahiti pan mara blog upar lidhi
http://www.vijayshah.gujaratisahityasarita.wordpress.org
http://www.gsshouston.wordpress.com
http://www.gadyasarjan.wordpress.com
Pinki said
Hii nice to c ur blog
got ur mail …..
Happy Diwali
Dr.Sudhir Shah said
Binaben,
Jai Shree krishn,
Do visit our web site : http://www.shreenathjibhakti.org
and http://www.zero2dot.org
and http://www.drsudhirshah.wordpress.com
regards,
Dr.Sudhir Shah
Virendra Pandya said
આદરણીય બીનાજી
આપનો બ્લોગ આ પહેલા પણ જોયેલો હતો પણ વિગતવાર જોવાની હમણા તક મળી. ગુજરાતી સાહિત્યને તમારા જેવા સાહિત્યપ્રેમી જીવો પ્રાણસંચાર કરી ચેતનવંતી રાખે છે.
નવા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ
nilam doshi said
hi..nice to see yr blog. welcome and all the best….keep it up.
nilam doshi
http://paramujas.wordpress.com
Rekha Sindhal said
wish you all the best. may your love for gujarati grow over the years welcome to blog world.
chandravadan said
Dear Bina…I did visit your Blog before but did not post a comment after reading your PARICHAY…Nice to know you & wishing you all the BEST for your Blog. I know you had visited my Blog CHANDRAPUKAR & I hope you will keep visiting my Blog …& your Comments appreciated too !
http://www.chandrapukar.wordpress.com
Kartik Trivedi said
HI Nice Blog. I am software enginner. what do you do ?
-Kartik Trivedi
વિવેક ટેલર said
આપના બ્લૉગને ગુજરાતી શબ્દ જગતમાં સમાવી લીધો છે… વિલંબ બદલ ક્ષમા પ્રાર્થું છું…
કુશળ હશો…
KANTILAL KARSHALA said
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
PRAKASH WAGHELA said
Binaben,
I appreciate your love towards Gujarati literature and poetry. Starting this Blog will be a great help to Gujarati literature lovers.
WELCOME TO GUJARATI BLOG WORLD, AND BEST WISHES.
dr.rajesh prajapati said
Hi
Thank’s for watching my blog….
Thank’s for reading and putting my poem
On your blog…..bina’s blog…
Bye..take care…
Manish Shah said
Dear Binaji,
Keep it up !
being a GUJJU, i well come your efforts.
Thanks
Manish
Rameshl Patel said
સુશ્રી બીના બહેન,
આપના બ્લોગની મુલાકાત ગુજરાતની નજીક લઈ જાય છે.સુંદર મનભાવન સંકલન્
બદલ અભિનંદન.
શ્રી દિલિપભાઈ ગજ્જરની વહાલી દિકરી પરની કોમેન્ટ અને તેમણે ઈ મેઇલ દ્વારા
આપેલા પ્રોત્સાહન અને આપના સૌજન્ય બદલ આભાર સાથે ધન્યવાદ
રમેશ પટેલ(આકાશદીપ)
nehalnidiary said
Great that u r keeping up ur interest alive…keep it up…
Best Wishes
Nehal
http://nehalnidiary.wordpress.com/
arvind adalja said
બીનાજી
અમેરિકામાં રહી આપ માતૃભાષા ભૂલ્યા નથી એટલું જ નહિ પણ આવો સુંદર બ્લોગ શરૂ કરી ગુજરાતી ભાષાને જીવંત રાખવા સક્રિય બન્યા છે તે બદલ અભિનંદન્ આપ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાક્ત અવશ્ય લેશો.આમ તો હું સીનીયર સીટીઝ્ન છું અને 70 પહોંચેલ છું. પણ વાંચવાના મારા શોખે અને ચીલાચાલુ અર્થ નહિ સ્વીકારવાના મારા અભિગમે મને સ્વતંત્રરીતે વિચારતો કરેલો અને હમણાં wordpress ગુજરાતી બ્લોગની સેવા આપવાની શરૂઆત કર્યાના સમાચાર મળતાં મેંપણ મારાં વિવિધ વિષયો ઉપરના વિચારો માટે બ્લોગ બાનાવ્યો અને તેમાં મૂકવાના ચાલુ કર્યા છે. તો આપ જરૂરથી મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મને મોકલી પ્રોત્સાહિત કરશો તેમજ આપના બ્લોગમાં મારા બ્લોગની લીંક /સમાવેશ કરવા વિનંતિ.
આભાર અને ધન્યવાદ્
સ-સ્નેહ
અરવિંદ્
dilipkumar chavda said
apna vicharo gujratimay hovathi manbhavn chhe gme chhe
rajniagravat said
બીનાજી
મારું માનવું છે કે ગુજરાતી ભાષા કે સાહિત્ય આપણા જેવા લોકોની મોહતાજ નથી, એનો પ્રચાર કરવાની જરૂર નથી હોતી પરંતુ આ બહાને આપણે આપણા મૂળીયાને પાણી પાઈને ખુદને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ.
મને લાગે છે લખ્યુ, સોરિ અગર વિવેકચૂક થઈ હોય તો.
vimal agravat said
નમસ્તે,
આપને મારા કાવ્યો વાંચવા ઇજન.રચનાઓ ગમે તો પ્રતિભાવ આપજો.મારો બ્લોગ – http://www.agravatvimal.wordpress.com