Bina 's weblog / બીનાનો વેબ્લોગ

અશ્રવણ એક આશિર્વાદ…
“શ્રવણનું-અપહરણ” એક આશિર્વાદ

પ્રભુએ મારી શ્રવણશક્તિ મહદ્અંશે હરી લઇને મારા ઉપર અપરંપાર ઉપકાર કર્યો છે.

તેનાથી હું ખુબ-ખુબ ખુશ અને સુખી છું.

મારી સમજ પ્રમાણે …………..

(૧) અસત્ય હંમેશા ધીમા સ્વરે ઉચ્ચારાતું હોય છે. જ્યારે સત્ય પોકાર પાડીને બોલાતું હોય છે ……. એટલે હું અસત્ય સાંભળવામાંથી બચ્યો…

(૨) કેટલીક વાતો અને વાર્તાલાપ ક્લેશ-દુ:ખ ઉપજાવનારા હોય છે.

…એટલે હું એ ક્લેશ-ઉદ્વેગ-દુ:ખમાંથી બચ્યો…

(૩) નાના અવાજો સંભળાતા નહીં હોવાથી હું મારા કામો ખલેલ વગર

એકાગ્રતાથી કરી શકું છું.

…જેથી મારા કામો સરળતાથી-સહેલાઈથી-સફળતાપુર્વક પાર પડે છે…

(૪) બહારના અવાજો પણ ભગવદ્-પુજાઅર્ચનામાં મને વિક્ષેપ કરતાં નથી.

… એટલેજ ભગવાન સાથે એકતાર અને તનમય થઇને ધ્યાન ધરી શકું છું…

(૫) ઘરના મારી સાથે ઓછી-ખપપુરતી જ વાતો કરે છે.

…એટલે હું અંતર્મુખી થતો જાઉ છું, પરિણામે દુન્યવી માયાથી અલિપ્ત થતો જાઉ છું…

મ્રુત્યુ તરફ ઢાળના સમયે વાસના વિરક્તિ અને વૈરાગ્ય સહજ પ્રાપ્ત થાય છે પરિણામરૂપે અવર્ણનીય હળવાશ અને આધ્યાત્મિક શાંતિનું દુર્લભ સુખ માણી રહ્યૉ છું…..

વધુ જોઇએ પણ શું ? ! ? ! ?

અને એટલે જ એને હું પરમ કૃપાળુ ભગવાનની પરમ કૃપા સમજુ છુ.

(શ્રી ધીરજલાલ એમ. વૈધ નો આ લેખ મોકલી આપવા બદલ ખુબ ખુબ આભાર)

Posted in વિચાર

વલ્લભભાઈની જન્મજયંતિ / જીત્યું હમેશા ગુજરાત
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરૂષની જન્મજયંતિ  આજે છે. તા.31/10/1875માં તેમનો જન્મ કરમસદમાં થયો હતો. સ્વતંત્રતા પછી 600 દેશી રજવાડામાં વહેંચાયેલા ભારતને એક બનાવી દેવામાં તેમનો સૌથી મોટો ફાળો છે.

હારી આ સરહદ ને હાર્યા સીમાડા

પણ હાર્યું ના કોઇદી ગુજરાત

હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું

પણ ઝૂક્યું ના કોઇદી ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા

પણ ટૂટ્યું ના કોઇદી ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા

પણ ઊભું અડીખમ ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે

કે આભલા ઝળૂંબે પણ

ડગે ના કોઇદી ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર

એમ હાર્યું ન કોઇદી ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે

ના હારે આ દિલનો અવાજ

એવો સુણીને દલડાનો સાદ

હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..

મારું ગુજરાત..!

સાભાર:  http://tahuko.com/

watch at : http://www.youtube.com/watch?v=ek5UuwK_cSk

Posted in ગીત, જાણવા જેવુ

પ્રભાત નૂતન વર્ષનું…
પ્રભાત  નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ  ઉજાશ  ભર્યા

પ્રકાશ  પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા

પ્રગટ્યું  પ્રભાત  નૂતન  વર્ષનું  ને   હૈયે  કલરવ  ગાન  સર્યા

સ્નેહ  સબરસે  પૂરાઇ  રંગોળી  ને  વાણીએ  મીઠાશ  વણી

મ્હોંર્યા  ભાવ અંતર  વિશ્વે  ને શુભ સંકલ્પના પ્રમાણ  ધર્યા

સુસ્વાગતમ્  શુભેચ્છાએ  નિર્મલ મનના  આવકાર  ખીલ્યા

ઝૂલ્યા તોરણીયા  દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

વ્યોમે  ખીલી રંગ ક્યારીઓ  ને ઘરઘર આજ મંદિર  થયા

ફૂટ્યા  ફટકડા  હરખ વેરતા  ને  સમય  ચક્રે  સંધાન  ધર્યા

ભૂલશું વેરઝેર તો  પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ   રમ્યા

આજ હતું તે  કાલ થયું  ને ‘દીપે નવયુગના  મંડાણ  ધર્યા

રમેશ પટેલ (આકાશદીપ)

Posted in કાવ્ય, શુભકામના

દિવાળી…Maha Laxmi Aarti
Posted in આરતી, શુભકામના, Spiritual

દિવાળી ની શુભકામના! /Happy Diwali 2009!
મિત્રો 17મી તારીખે દિવાળી છે.

આપ સહુને દિવાળીની મબલખ શુભકામના!

દિવાળીના છ દિવસ વિષે અહીં વાંચો

Posted in શુભકામના

ગાન્ધી જયન્તિ /Gandhi Jayanti 2009
આજે આપણા લાડકા બાપુનો જન્મદિવસ.

જુન મહિનામાં અમદાવાદ ગઈ ત્યારે સાબરમતી આશ્રમ ગયા હતાં. મેં પાડેલી થોડી તસ્વીરો…

Posted in ગાન્ધી જયન્તિ, જાણવા જેવુ, સ્વાનુભવ

નવરાત્રીની આઠમ-પ્રાચીન ગરબો
આજે નવરાત્રીની આઠમ છે. માણીએ એક પ્રાચીન ગરબો…

સોના વાટકડી રે કેસર

ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથણી સોઈ રે વાલમિયા

ટીલડીની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા

હારલાંની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા

કાબિયુંની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે કેસર

ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

Posted in ગરબો, નવરાત્રી

નોરતાં
નવલાં   નોરતાં  ને નવલી  છે રાત

ગરબે  ઘૂમે   આજ   ભવાની   માત

દઈ દઈ તાળી આજ  ગાઓને  રાજ

નવ નવ દેવીઓનાં  દર્શનની  રાત

આવ્યાં આવ્યાં માનાં  નોરતાં રે લોલ

નવલે   નોરતે  ધબૂકિયાં   રે    ઢોલ

ઘૂમો  ગરબે  ને દો  તાળી  રે   લોલ

કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ

સૂણો  સૂણો   ઝાંઝરના   ઝણકાર

હોમ  હવન  ને   ભક્તિના   નાદ

માના  દર્શને  થયા  સુખિયા રે  લોલ…આવ્યાં આવ્યાં..

રમે   રમે  લાલ   કુકડાની    જોડ

ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે   ઊડે   ગુલાલો  ની    છોળ

ગબ્બરે હીંચે  માડી  અંબિકા  રે  લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે  લોલ …આવ્યાં  આવ્યાં…

ચૂંદડીમાં  ચમક્યા  આભલા  રે   લોલ

મંગલ   વરતે  માને  દીવડે  રે  લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં  રે  લોલ

નવલાં   નોરતે    ધબૂકિયાં  રે    ઢોલ…ધબૂકિયાં  રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Posted in ગીત, નવરાત્રી

વિશ્વંભરી સ્તુતિ /Ambamaa ni Stuti
આપ સૌને નવરાત્રીની શુભકામના…

વિશ્વંભરી સ્તુતિ  ગત નવરાત્રીમા પોસ્ટ કરેલ.

Posted in નવરાત્રી, મન્ત્ર/સ્તુતિ, Spiritual

સાથીયા પુરાવો દ્વારે…
આજથી નવરાત્રી શરુ થાય છે તો ચાલો એક પ્રાચીન ગરબાથી શરુઆત કરીએ

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,

જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે, મા ખોળાનો ખુંદનાર દે.

કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે, મા પ્રિતમજીનો પ્યાર દે.

નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી.

જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે.

આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે, પીડા જનમ જનમની હરશે.

દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી

જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

Posted in ગરબો, નવરાત્રી