માનો ગરબો રે…

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે ગ્યોતો કુમ્ભારી ને દ્વાર
અલી કુમ્ભારી ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રુડા કોડિયા મેલાવ.

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે ગ્યોતો સોનીડા ને દ્વાર
અલી  સોનીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રુડી જાળીયો મેલાવ.

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે ગ્યોતો ઘાન્ચીડા ને દ્વાર
અલી  ઘાન્ચીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રુડા દિવેલિયા પુરાવ.

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે ગ્યોતો દરજીડા ને દ્વાર
અલી  દરજીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રુડા તોરણીયા બન્ધાવ.

Advertisements

2 Comments »

  1. indravadan g vyas said

    binaben, i liked today’s garbo,”mano garbo rame raj ne darbar”
    thanks,jay mataji,
    indravadan g vyas

  2. […] શબ્દો વાન્ચવા અહી ક્લીક કરો […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: