શરદપૂનમ – રાસ

આજે શરદપૂનમ છે, તો ચાલો ભગવાન શ્રીકૃષ્ણ ના વિરહમાં બાંવરી બનેલી રાધાના અંતરના ભાવો પ્રકટ કરતું આ લોકપ્રિય ગીત માણો

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે
તારા વિના શ્યામ …

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.

Advertisements

2 ટિપ્પણીઓ »

  1. mita bhatt said

    i love this garbo.

  2. indravadan g vyas said

    very popular ras-garbo.nice selection on sharat punam.
    good,
    indravadan vyas

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: