બાળ ગીત

આજે થોડા બાળ ગીત ……
 

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
      **********
દાદાનો ડંગોરો લીધો
તેનો મેં તો  ઘોડો કીધો.
ઘોડો ચાલે રમઝમ
ધરતી ગજે ધમધમ
મારો ઘોડો કુદતો જાય
કુદતાં કુદતાં આવે કોટ
કોટ કુદીને મૂકે દોટ
      **********
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરા એ રાડ પાડી
અરરર માડી…. 

 

 

 

Advertisements

2 ટિપ્પણીઓ »

  1. indravadan g vyas said

    very good.this mail took me back in my early childhood.
    good collection,
    thnaks,
    indravadan g vyas

  2. હા. મારે એક બિલાડી જાડી ગીત જોઇતું હતું. થેન્કસ!

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: