જોક

એક વખત એક ગાંડાઓની હોસ્પીટલમા પાંચ ગાંડાઓ ડોક્ટરને કહે, કે સાહેબ અમે બધા હવે એકદમ સાજા થઇ ગયા છીયે, અમને હવે અહિથી છોડી દો. ડોક્ટર કહે હુ તમારી એક પરિક્ષા લઇશ, જો તમે તેમા પાર ઉતરશો તો હુ જવા દઇશ.

ડોક્ટર બધાને એક રુમમા લઇ ગયો, અને દિવાલ પર એક બારણુ દોર્યુ, અને પાંચેયને કહે હવે ચાલો આ બારણુ ખોલીને બતાવો.. અને પાંચ ગાંડામાથી ચાર ઉભા થઇને બારણુ ખોલવાની ટ્રાય કરી, એ જોઇને ડોક્ટર ઢિલા પડી ગયા અને તેને લાગ્યુ કે આ લોકોનુ કઇ ના થાય્.. પણ પાંચમો ઉભો ના થયો એ જોઇને ડોક્ટરને કઇક આશા જાગી, અને તેની પાસે જઇને કહે, કેમ તારે બારણુ નથી ખોલવુ?? પાંચમો કહે, સાહેબ જોઊ છુ એ બધા કેમ બારણુ ખોલે છે? ચાવી તો મારી પાસે છે…

Advertisements

3 Comments »

 1. You can Read in Hasyadarbar too!

 2. sanjayoscar said

  hi,

  -Nutan varsabhi nandan….. , app ka webblog creation bahoot achha hai…..subject bhi ati sundar hai………………………..wondorfull.
  -visti at : http://www.sanjayoscar.wordpress.com
  – see my real life and creatiom.
  -Sanjay Nimavat

 3. http://vyasdharmesh.wordpress.com/2008/09/18/mental-hospital/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: