સુવિચાર

આ જીવન એક સંગ્રામ છે,

એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી

તેઓ હારી જાય છે, પરંતુ

જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને

યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે

તેઓ જ અંતે જીતે છે.

          ~પંડિત શ્રી રામ શર્મા

                                                                  

Advertisements

2 ટિપ્પણીઓ »

 1. ખુબ પ્રેરક સંદેશ બદલ અભિનંદન બીના,મારી પંકિત યાદ આવે છે,…

  કરી સાર્થક ગીતાને જીવન સંગ્રામને લડશું,
  કરી સંહાર શત્રુનો અમે વિશ્વે વિજય કરશું-દિલીપ

 2. સુંદર વીચારો.

  થોડા માં ઘણું બધું.

  ડો. સુધીર શાહ

  http://www.banshivat.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: