વસંતના વ્હાલ

flower2

 
આ મ્હેંક્યા વસંતના વ્હાલ
  
કે સહિયર શું કરીએ
   મ્હેંદી  મૂકી  હાથ
 
કે સહિયર શું કરીએ
આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને   વાગી   વાંસલડી  રે વાટ
 
કે સહિયર શું કરીએ
 
આ ફૂલે મઢ્યા ગાલ
   
કે સહિયર શું કરીએ
આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ  ખેલે ફાગ
 
કે સહિયર શું રમીએ
આ કોટે વળગ્યા વહાલ
 
કે સહિયર શું કરીએ
  યૌવનનો   ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
 
કે સહિયર શું કરીએ
આ મ્હેંદી મૂકી  હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
 
કે સહિયર સાથ રમીએ

 

 

      રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

5 ટિપ્પણીઓ »

 1. Ramesh Patel’s Rachana..enjoyed….Hoping to see you ,Bina, to view 2 VIDEO POSTS on HOME of my Blog>>>>Chandravadan
  http://www.chandrapukar.wordpress.com

 2. Chirag Patel said

  આ ફૂલે મઢ્યા ગાલ
  કે સહિયર શું કરીએ
  આ આભે ખીલ્યો ચાંદ
  ને ફાગણ ખેલે ફાગ
  કે સહિયર શું રમીએ
  આ કોટે વળગ્યા વહાલ
  કે સહિયર શું કરીએ

  Nice to enjoy as spring.

  Chirag Patel

 3. Sweta Patel said

  આ મ્હેંક્યા વસંતના વ્હાલ
  કે સહિયર શું કરીએ
  આ મ્હેંદી મૂકી હાથ
  કે સહિયર શું કરીએ
  કવિની કલ્પના અને શબ્દ ગૂંથણી ગાતા કરી મૂકેછે.

  બસ વારંવાર આ માણવા પધારીએ એવી લાગણી

  જન્માવેછે.

  સ્વેતા પટેલ

 4. બીનાજી
  ખૂબ જ સુંદર. આપે તો અમને પણ આપની આરાધનામાં જોડી દીધા. અભિનંદન્ આવજો. મળતા રહેજો અને મારાં બ્લોગની મુલાકાત પણ લેતા રહેજો. આપના પ્રતિભાવની ઉત્સુકતા પુર્વક રાહ જોઈશ્
  સ-સ્નેહ
  અરવિંદ્

 5. Vital Patel said

  આ મ્હેંક્યા વસંતના વ્હાલ
  કે સહિયર શું કરીએ
  આ મ્હેંદી મૂકી હાથ
  કે સહિયર શું કરીએ
  khuba ja sundar

  Vital Patel

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: