હનુમાનજીનું હાલરડું

રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય શીવાજીનું હાલરડું પરથી
પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું, કવિ શ્રી રમેશ પટેલ આકાશદીપ 

ક્ષ્

  hanuman

 

અંજની જાયો

 

પારણે  પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો   છે  વીર
જડે   નહીં જગતે  જોટો અવનીયે  અવતરીયો  મોટો
કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે 
 
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણીઅંજની   માને  સપનું  દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ, પવનદેવે દીધું લાખેણું નઝરાણું
 
માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ  ભક્તિની મૂર્તિ,   પરમેશ્વરની બાંધશે   પ્રીતિ
 
શ્રેય  કરી  જગ   ભય    હરશે, ધર્મ  પથે  ધર્મ  યુધ્ધ   ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે, રામ ભક્તિથી ભવ સાગર તરશે
 
ભવ   કલ્યાણી   અંજની   નીરખેહરખે   ઉર  આનંદે  મલકે
કેસરીનંદને    નીંદરું   ના   આવે,   માત અંજની   હેતે  ઝુલાવે
 
પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી  રામની  જાણશે  જ્યારે, ચારે યુગનો  થાશે  કલ્યાણી
 
ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર    કેસરી  ગર્જના  કરશે ,  દશે   દિશાઓ   હાંકથી   કંપશે
 
દેવી   કલ્યાણી  અંજની  નીરખે,  અમીરસ અંતરે  ભાવે ઉછળે
કેસરી નંદને  નીંદરું  ના   આવે,  માત અંજની   હેતે   ઝુલાવે
 
લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે  ઊડી,   અવધપૂરી  ગાશે  ગાથા   રુડી
 
પનોતી    પાસ     ઢૂંકવા  દેશે,   રામ   ભક્તિથી  અમર   થાશે
કેસરીનંદને   નીંદરું    ના   આવે,   માત   અંજની   હેતે  ઝુલાવે

 
 
Advertisements

3 ટિપ્પણીઓ »

 1. prerak halardu hanumaan nu…congratulation to Beenaben for growing blog.

 2. indravadan g.vyas said

  very well worded lullaby. zaverchand meghani was give the name “rashtiy shayar” by mahatma gandhji.ramesh patel has very nicely created this poem and has paid tribute to bhagwan hanumanji,ma anjani and also meghanibhai.
  well done binaben for such inovative selection for your blog. this blog, as i see, brings outstanding material scattered all over the gujarati, hindi and english literature. rightous values of life is reflected in most of the articles covered in this blog. i love that.
  hats off to binaji.
  indravadan g. vyas

 3. indravadan g.vyas said

  correction in the above comment,

  zaverchand meghani was given the name “rashtriya shayar” by mahatma gandhji. i apologise for the mistake in the spelling.
  with regards to binaben and the reader forum of bina’s blog.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: