પરીક્ષા

 

ત્રણ અક્ષરનું નામ તું પરીક્ષા

પ્રગતિનું તું  છે દર્પણ પરીક્ષા

 

ગ્યાનનો મહીમા અનેરો  દેશ વિદેશે

નવયુગના થઈ તારા ચમકયો આકાશે 

 

વિદ્યા ઉપાસના એજ  જીવનનું તર્પણ

કેળવણી છે સંસ્કારનું સોનેરી નિરુપણ

         રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

2 ટિપ્પણીઓ »

 1. રમેશ ભાઇને પરીક્ષા નજીક આવતી લાગે છે. જો હું ખરો હોઉં તો શુભેચ્છા.

 2. Ramesh Patel said

  Thank you for your wishes.
  Life in itself is an Exam.

  શ્રી દિનકરભાઈ

  ૧૯૭૧ માં સરદાર પટેલ યુનિવર્સિટી વિધ્યાનગરથી બીઇ ઇલેક્ટ્રીકલ પાસ

  કરી જીઇબી માં ૩૧ વર્ષની સર્વીસ બાદ હાલમાં યુએસએમાં કવિતા માણીએછીએ.

  રમેશ પટેલ (આકાશદીપ)
  pl read more about me in Gujarati Sarsvat parichay.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: