મારા દીકરાની વાત

raincoat

 

એક દિવસ ની વાત છે.
મારા
  ૪ વર્ષ ના દીકરા શિવ માટે અમે નવો રૈનકોટ ખરીદી લાવ્યા.

જ્યારે ભારે વરસાદ પડવા માંડયો, તો મેં તેને કીધું કે નવો રૈનકોટ પહેરી લે
પછી બહાર જઇએ.
ભાઇ કહે
મમ્મી છત્રી આપ  નહીંતર  મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.

Advertisements

22 ટિપ્પણીઓ »

 1. Harnish Jani said

  Children think differently-You caught nice moment-

 2. સુરેશ જાની said

  આ તો હાસ્ય દરબાર પર આવશે જ !!!

  શિવનો ફોટો મોકલ્શો તો એ ય છાપી આપીશ !! દીકરો ખુશ થઈ જશે .

 3. pragnaju said

  નાના બાળકોની સહજ વાણી આનંદ દાયક હોય છે
  આવું અવારનવાર મુકશો

 4. Nice one….Enjoyed !
  Chandrapukar !
  http://www.chandrapukar.wordpress.com

 5. 🙂 .. sahii

 6. indravadan g.vyas said

  shivoham shivoham! !
  shiv sahaj aa vaat thai.shiv ji bholanath amane ama nathi kahevaaya…
  very good.

 7. વાહ… વાહ… જીવંત ટૂચકો…

 8. બાળ સહજ કૌતુહલ કેવો આનંદ આપતું હોય છે ? પાંદડાનો રંગ લીલો જ કેમ ? આ સવાલ બાળક જેવો જ છે પણ જવાબ ક્યાં ? સુંદર…

 9. rajniagravat said

  હા હા હા, છોકરાવ પણ બાકી ગઝબના હોય છે, મારો સન કસક પણ આવાને આવા કંઇક તિકડમ કરતો અને કહેતો હોય છે (એટલે મેં પણ એ વિશે પોસ્ટ બનાવી છે)

  શિવ ને સ્વીટાશિષ… (લ્યો ત્યારે વાત વાતમાં નવો ગુજલીશ વર્ડ બની ગયો)

 10. Nice joks..keep it up Binaben..innocenc joy is always bes,t pure, holy

 11. Vishvas said

  જય શ્રીકૃષ્ણ બીનાબેન,

  બાળમન ખરેખર એક અજોડ હોય છે અને તેનામાં રહેલી નિર્દોષતા હંમેશા દિલને સ્પર્શતી હોય છે. આપણે પણ આપણી અંદરનું બાળમન હંમેશા જીવંત રાખવું જોઈએ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ.

 12. Ramesh Patel said

  શીવ નામ કલ્યાણકારી,વરસાદ અંતરના આનંદનો
  વેબ જગતના માંધાતાઓ મનભરીને માણે

  વાત બાળ મનના નિરદોસ જગતની
  કેટલી વહાલી લાગી સૌને

  આપના બ્લોગ પર શ્રી હરિશરણના મુખે સ્વર સંગીત
  સાથે વેહતા હનુમાન ચાલીસાથી આપના બ્લોગ પરથી અમારી સવાર પડે

  અભિનંદન

  રમેશ પટેલ(આકાશદીપ)

 13. dhufari said

  બાળકોની કલ્પનાશક્તિ અને દલિલો ક્યારેક મોટા વકિલોને મહાત કરી દે તેવી હોય છે.મારી દિકરીને તાવ હતો તેથી તેણી સુતી હતી.બહારથી રમીને પાછી આવેલી મારી દુહિતાએ(દિકરીની દિકરી)પુછ્યું
  “મમ્મી તૂં કેમ સુતી છે?”
  “મને તાવ આવ્યો છે”
  “મમ્મી તેં લેવરન્આઇસક્રીમ ખાધેલી?”
  “હા”
  “ક્યાં ખાધેલી ઘેર કે ઓફિસમાં?
  “ઓફિસમાં”
  “કોણે આપેલી?”
  “એઅ અંકલે”
  “કોનમાં ખાધેલી કે કપમાં?”
  “કપમાં”
  “કઇ ફ્લેવરની?”
  “વેનિલા”
  “જોયું આઇસક્રીમ ખાવાથી તને તાવ આવી ગયોને હવે નહિ ખાતી ઓ.કે.?
  “ઓ.કે.

 14. Bina said

  આપ સૌ મિત્રો નો આપના અમુલ્ય પ્રતિભાવ આપવા બદલ હુ ખુબ ખુબ આભાર માનુ છુ. બીના

 15. Dear Bina,

  “મમ્મી છત્રી આપ નહીંતર મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.”

  What child think – We think funny!!
  Love to Dear SHIV.

  Geeta Rajendra and Trivedi Parivar

 16. Pinki said

  i don’t think he’s wrong …..!!

  hahaahaaa…. nice one !!!

 17. વેરી ફની, વેરી રિયલ જોક!

 18. balako ni vataj nirali hoi che aanadayak hoi che

 19. ha haaa haaaa haaaaa nice one

 20. […] દિવસ હું મારા દીકરા શિવને ભણાવતી […]

 21. vijayshah said

  aavoj prayog me sharu karyo Che daadaaji no jarkuDo
  vaamchavaa aamantran
  http://www.vijayshah.wordpress.com

 22. મારી પૌંત્રી એક વાર વરસાદમાં ઉભી ઉભી પલળતી હતી. મમ્મીએ કહ્યું,” બાજુમાં પડેલા
  સ્ટૂલ પર બેસી જા.”
  જવાબ ,” ના, મમ્મી, સ્ટૂલ ભીનું છે.”

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: