શ્રાધ્ધ

ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ

             ને  છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ  દેશ

દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ

           સદા  વરસે  શીશે , પિતૃઓની  પ્રીતિ  વિશેષ

 

લઈ  ખોબામાં તલ પુષ્પ ને કરું  આજ  સંકલ્પ

       સ્મરું શ્રધ્ધાથી  નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ

ત્રિકાળ  સ્નાન સંધ્યાથી  કરું ભાવે આજ  પિતૃ  પૂજન

      થાય  અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન

 

જાશું  ગંગાજી  કે  નર્મદાજી  તટે   કે  જાશું  સરોવર  તીર

      ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર 

પધારો  પિતૃલોકથી  પંચમહા  યજ્ઞે  વિશ્વદેવોને   સંગ

     ઉતારીએ  પિતૃ  ઋણ ને પામીએ સંસારે સર્વ  આનંદ

                                          રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

10 ટિપ્પણીઓ »

 1. Chirag Patel said

  લઈ ખોબામાં તલ પુષ્પ ને કરું આજ સંકલ્પ

  સ્મરું શ્રધ્ધાથી નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ

  ત્રિકાળ સ્નાન સંધ્યાથી કરું ભાવે આજ પિતૃ પૂજન

  થાય અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન

  Only find here such feelingful meaningful poetry,
  Thanks for sharing .

  Chirag Patel

 2. Chandra Patel said

  જાશું ગંગાજી કે નર્મદાજી તટે કે જાશું સરોવર તીર

  ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર

  શ્રાધ્ધ…પિતૃ પૂજન
  …Nice.

  Chandra Patel

 3. Vital Patel said

  પિતઓનું ઋણ સૌથી મોટૂં છે અને શ્રાધ્ધ દ્વારા શ્રધ્ધાથી આદર કરવો એ

  દરેક સંતાનની ફરજ છે,એ ભાવના ભારતીય સંસ્કતિની મહામૂલી દેન છે.

  આ કાવ્ય મનમાં અહો ભાવ જન્માવી ગયું.ખૂબ જ સુંદર રચના.

  વિતલ પટેલ

 4. shivshiva said

  Good Poem.

 5. indravadan g vyas said

  very nice post.no where you can find any poem on shradhdha !
  thanks binaben.

 6. Bina said

  Please visit http://shivshiva.wordpress.com/ for more information on “shradhdha “

 7. શ્રદ્ધા અને ભાવપૂર્વક સહજ રીતે પિતૄઅઓની યાદ આવી જાય છે આપણા પાલન પોષણ વિકાસમા જીવનકાળ દરમ્યાન તેમનો સહવાસ સ્વભાવ યાદ આવતાં આંખ હ્દય ભરાઈ આવે…કૃતજ્ઞતાથી નતમસ્તક થઈ જવાય..ત્યારે એમ થયા વિના ન રહે કે..ભારતની ભવ્ય અ તિ સંસ્કૃતિ રે લોલ !!!

  રમેશ્ભાઇનો ભાવ પણ અસ્દ્ભૂત છે..બીના આપનો પણ પોષ્ટ બદલ ખુબ આભાર.

 8. himanshupatel555 said

  good ‘shradh’ poem and unfortunately we remember our forefathers once a year only- what a tradition ( or a system ? ).
  please vist me @
  http://himanshupatel555.wordpress.com
  thank you, himanshu

 9. અલકેશ said

  ગુજરાતીમાં આવો સરસ બ્લોગ, મઝા આવી ગઈ, ચાલુ રાખજો અને જ્યારે પણ નવી પોસ્ટ મૂકો ત્યારે મને લિંક મોકલજો, ઈમેઈલ એડ્રેસ ઉપર છે જ, છતાં ફરી – alkesh.keshav@gmail.com

 10. Bina said

  This rachana is also at Rameshbhai’s blog at http://nabhakashdeep.wordpress.com/2010/09/28/583/

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: