વલ્લભભાઈની જન્મજયંતિ / જીત્યું હમેશા ગુજરાત

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરૂષની જન્મજયંતિ  આજે છે. તા.31/10/1875માં તેમનો જન્મ કરમસદમાં થયો હતો. સ્વતંત્રતા પછી 600 દેશી રજવાડામાં વહેંચાયેલા ભારતને એક બનાવી દેવામાં તેમનો સૌથી મોટો ફાળો છે.

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇદી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!
                        

સાભાર:  http://tahuko.com/

watch at : http://www.youtube.com/watch?v=ek5UuwK_cSk

Advertisements

2 ટિપ્પણીઓ »

 1. Ramesh Patel said

  A great freedom fighter and Iron man of India.
  VANDAN.
  Nice poem
  હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
  એમ હાર્યું ન કોઇદી ગુજરાત
  હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
  હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

  Ramesh Patel(Aakashdeep)

 2. Hasita Shah. said

  It,s a interesting to wach & heae! Thanks!

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: