અશ્રવણ એક આશિર્વાદ…

 “શ્રવણનું-અપહરણ એક આશિર્વાદ   

ear_drawing

પ્રભુએ મારી શ્રવણશક્તિ મહદ્અંશે હરી લઇને મારા ઉપર અપરંપાર ઉપકાર કર્યો છે.
તેનાથી હું ખુબ-ખુબ ખુશ અને સુખી છું.

મારી સમજ પ્રમાણે …………..

(૧) અસત્ય હંમેશા ધીમા સ્વરે ઉચ્ચારાતું હોય છે. જ્યારે સત્ય પોકાર પાડીને બોલાતું હોય છે ……. એટલે હું અસત્ય સાંભળવામાંથી બચ્યો…

(૨) કેટલીક વાતો અને વાર્તાલાપ ક્લેશ-દુ:ખ ઉપજાવનારા હોય છે.

    …એટલે હું એ ક્લેશ-ઉદ્વેગ-દુ:ખમાંથી બચ્યો…

(૩) નાના અવાજો સંભળાતા નહીં હોવાથી હું મારા કામો ખલેલ વગર 

     એકાગ્રતાથી કરી શકું છું.

     …જેથી મારા કામો સરળતાથી-સહેલાઈથી-સફળતાપુર્વક પાર પડે છે…

(૪) બહારના અવાજો પણ ભગવદ્-પુજાઅર્ચનામાં મને વિક્ષેપ કરતાં નથી.

    … એટલેજ ભગવાન સાથે એકતાર અને તનમય થઇને ધ્યાન ધરી શકું છું…

(૫) ઘરના મારી સાથે ઓછી-ખપપુરતી જ વાતો કરે છે.

    …એટલે હું અંતર્મુખી થતો જાઉ છું, પરિણામે દુન્યવી માયાથી અલિપ્ત થતો જાઉ છું…

      મ્રુત્યુ તરફ ઢાળના સમયે વાસના વિરક્તિ અને વૈરાગ્ય સહજ પ્રાપ્ત થાય છે પરિણામરૂપે અવર્ણનીય હળવાશ અને આધ્યાત્મિક શાંતિનું દુર્લભ સુખ માણી રહ્યૉ છું…..
વધુ જોઇએ પણ શું ? ! ? ! ?

અને એટલે જ એને હું પરમ કૃપાળુ ભગવાનની પરમ કૃપા સમજુ છુ.

(શ્રી ધીરજલાલ એમ. વૈધ નો આ લેખ મોકલી આપવા બદલ ખુબ ખુબ આભાર)

Advertisements

8 ટિપ્પણીઓ »

 1. igvyas said

  thanks binaben for this article.
  it has a very good message.
  i have started getting problem of ” hard of of hearing”.
  i was serious about it.i went to a E.N.T. specialist last week who after taking my audiogramme , advised me to get a hearing aid.i am looking for a affordable hearing aid.
  BUT,now after reading this article i may drop the idea of buying a hearing aid and enjoy my solitude,less distuurbed life.
  i am serious.BUT THEN I THINK ABOUT MY JOB AND “I DO NOT want to LOSE IT BECAUSE OF MY PROBLEM OF HEARING.
  so let me keep this great idea for later time in life.
  bye,
  igvyas

 2. readsetu said

  what a possitive attitude !!!!!

 3. What a positive approach!

 4. Ramesh Patel said

  મન અને ચિત્તના વિહારને કુદરતી રીતે નિયમન થાય છે.સંસારના વ્યવહારોમાંથી
  જીવને આધ્યાત્મિક રસ્તે વાળવાના વિચારો ગુંથતો સુંદર લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Vital Patel said

  અંતર્મુખી and દુન્યવી માયાથી અલિપ્ત
  Nicely knitted Thaughts “શ્રવણનું-અપહરણ” એક આશિર્વાદ

  Vital Patel

 6. સુંદર અભિગમ,
  મારા સ્વ.પિતાશ્રી આજ વલણ ધરાવતા હતાં. હું પરાણે Hearing machine લઇને આવ્યો હતો, તો પણ પહેરતાં નહીં અને કહેતાં “હું નથી સાંભળતો તેમાંય ઘણી શાન્તિ છે “

 7. વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
  આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

 8. ધીરજભાઈ,
  ઓલી વાત યાદ આવી ગઈ. તમારા/ મારા જેવાએ છાનામાના શ્રવણશક્તિ સુધરાવી દીધી. ઘેર આવ્યા બાદ, બીજા દિવસે…

  વીલ બદલી નાખ્યું !
  ———–
  અહીં ડલાસમા એક મિત્રે જાતે નવું યંત્ર શોધ્યું છે. તમને મફતમાં અપાવીશ –
  Comment by Suresh Jani via e mail

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: