શ્રીનારાયનન ક્રીશ્નન – Goodsamaritan Narayanan Krishnan

ક્યારેક ભગવાન માનવ સ્વરુપમા મળે… જુઓ કરુણામુર્તિ, દુખીઓ ના બેલી શ્રીનારાયનન ક્રીશ્નન

9 Comments »

  1. Ramesh Patel said

    માનવ ધર્મની મશાલ સાચે જ પ્રગતી ભાળી. સરસ બ્લોગ પોષ્ટ માટે અભિનંદન.
    સુશ્રી બીનાબેન, આપને સુખ રૂપ સંપત્તી મળતી રહે એવી અંતરથી શુભેચ્છા.
    રમેશ પટેલ(આકાશદીપ)

  2. Thanks a lot for your Goodwishes & Blessings, Rameshbhai!

  3. શ્રી બીનાબહેન,

    ભક્તિ ભાવથી ભરપુર અને શ્રધ્ધાની દીવડી સમી સુંદર પોસ્ટ.

    સુંદર બ્લોગ .ખુબ . અભિનંદન.

  4. very much inspiring video.
    Pravin Shah

  5. શ્રીનારાયનન ક્રીશ્નન વિષે વાચ્યુતું, અહી જોવા મળ્યું. સરસ પોસ્ટ માટે આભાર.

  6. chandravadan said

    નારાયણ ક્રુષ્ણ !

    દે ભુખ્યાને અન્ન, અને ગરીબની સેવા કરે !

    અરે, એ તો સ્નાન કરાવે, અને અનેકને હસાવે !

    એ છે નારાયણ ક્રુષ્ણ !

    એવા નારાયણ ક્રુષ્ણને ચંદ્ર વંદન કરે !……(૧)

    છે જગતમાં એક માનવી જે નથી તવંગર,

    છે જગતમાં એક માનવી જે એક પેગંબર,

    એ છે નારાયણ ક્રુષ્ણ !

    એવા નારાયણ ક્રુષ્ણને ચંદ્ર વંદન કરે !….(૨)

    …..ચંદ્રવદન
    Bina…So touched by this Post !
    May God give NARAYAN KRUSHNA all the ENERGY & GOOD HEALTH to CONTINUE his SEVA to the NEEDY !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Bina…Thanks for your visit/comment on Chandrapukar

  7. હ્રદયસ્પર્શી સત્ય !

  8. Hats off to such a dedicated person….
    Thanks for sharing this Binaben .

  9. chandravadan said

    REVISTING the BLOG & READING this Post again.
    AND…
    Wishing YOU & your FAMILY a very HAPPY NEW YEAR !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Bina…Thanks for your VISITS/COMMENTS on Chandrapukar. Hope to see you in 2011.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: