હીમ વર્ષા / Snowstorm of 2011!

આજે આખાય મીડ્વેસ્ટ મા ખુબ ભારે હીમ વર્ષા થઈ. ૨ ફુટ જેટલો સ્નો જમીન પર છે. સાથે ૪૦ થી ૫૦ માઈલની તેજ ગતિથી ફુન્કાતો પવન. અહી બધી નિશાળો મા બે દિવસ માટે રજા જાહેર કરી દિધી. જનજીવન ખોરવાઇ જાય તેવુ ભારે સ્નોસ્ટોર્મ હતુ. લોકોને વીજળી જવાથી હીટર,ફોન, ફ્રિજ વિગેરે ના ચાલે તેથી ભારે તકલીફ પડી.

જુઓ મારા કેમેરાની આઁખે…

મારા ઘરની બહાર

Advertisements

4 ટિપ્પણીઓ »

 1. સરસ ,
  કુદરત સામે બધજ લાચાર

 2. હાલ હું Bentonville (Arkansas) માં છું. અહી પણ એટલો જ સ્નો પડ્યો છે.
  તમારા ફોટા જોયા. જાણે કે ઉત્તર ધ્રુવ માં હોઈએ એવું લાગે છે.
  પ્રવીણ શાહ

 3. Nature !!1 sweet and harsh.
  Ramesh Patel(Aakashdeep)

 4. chandravadan said

  Thanks..Snow while I was in Sydney,Australia.
  Hope now all melted & normal as before !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Bina..Hope to see your for New Posts..Thanks for your previous visits.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: