બધાઈ હો બધાઈ, સ્નિગ્ધા !

ખુબ ખુબ અભિનન્દન  સ્નિગ્ધા ને!

ભારતીયો માટે ફરી એક વખત ગૌરવની વાત…

ભારતીય મૂળની ૧૪ વર્ષીય અમેરિકન નાગરિક સ્નિગ્ધા નંદીપતિએ પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. સતત પાંચમી વખત આ એવોર્ડ ભારતીય મૂળના અમેરિકન નાગરિકે મેળવ્યો છે. સેન ડિયાગોનિવાસી સ્નિગ્ધાએ સ્પર્ધાનાં અંતિમ સ્ટેજમાં વેસ્ટ મેલબોર્નનિવાસી ભારતીય મૂળની જ ૧૪ વર્ષીય સ્તુતિ મિશ્રાને હરાવી આ એવોર્ડ જીતી લીધો હતો. સ્તુતિ મિશ્રા આ સ્પર્ધામાં બીજા ક્રમે અને અરવિંદ મહંકલી ત્રીજા ક્રમે રહ્યો હતો.

Check this link for video

Advertisements

4 ટિપ્પણીઓ »

 1. ભારતીય મુળના લોકો ભારતની બહાર બધે પોતાની ક્ષમતા બતાવી શકે છે. ભારતમાં તો અન્ય ભારતીયો સાથે હરીફાઈ કરવાની હોય એટલે અઘરું પડે 🙂

  આ તો મજાક કરુ છું. બાકી ભારતમાં પ્રતિભાશાળીઓને પુરતી વિકસવાની તક નથી મળતી.

 2. ખૂબખૂબ અભિનંદન. વિધ્યાનો ઉજાસ સર્વત્ર પ્રસરે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. ભારતીય મૂળની ૧૪ વર્ષીય અમેરિકન નાગરિક સ્નિગ્ધા નંદીપતિએ પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજય મેળવ્યો છે.
  Congats ! Abhinandan !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo ! See you on Chandrapukar !

 4. It’s so common now for published material to be solely intended to sell something or to advance the cause of the writer in one way or another. It was refreshing to read something that is actually intended to benefit the reader, as this article was. Great work!

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: