પરિચય

     મારું નામ બીના. જન્મ સંસ્કારનગરી વડોદરા મા એક બ્રાહ્મણ પરિવાર મા થયો. આમ તો અંગ્રેજી મિડિયમમાં ભણી પણ પોતાની માતૃભાષા માટે હંમેશા એક ‘સોફ્ટ કોર્નર’ ખરો. લગ્ન પછી ૧૦ વર્ષ અમદાવાદમા, ત્યારબાદ અહી અમેરિકા મા મારા પતિ અને ત્રણ સન્તાનો સાથે કાયમી થયા છીઍ.
     આપણી સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર થતો રહે એવી આશા સાથે તથા ગુજરાતી સાહિત્ય અને કવિતા નો શોખ  મારામા જીવન્ત રાખવાના ઈરાદા થી આ બ્લોગ શરુ કર્યો છે. આપના અભિપ્રાયોનો મને ઈંતેજાર રહેશે.

વિષેશ નોંધ:  બ્લોગનો હેતુ ફક્ત ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ છે, નહીં કે કોઈ અંગત સ્વાર્થ.
આ બ્લોગ ઉપર રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે, જો કોઈને પણ
તેનો ભંગ થતો લાગે તો મને જણાવવા વિનંતિ, સત્વરે તે કૃતિ દૂર કરવામાં આવશે.

 Disclaimer : This blog is not intended for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in Gujarati literature without any intention of direct or indirect commercial gain.

 

Advertisements

55 ટિપ્પણીઓ »

 1. mita bhatt said

  very nice !

 2. chetu said

  thanks for visitng samnvay. ur blog also nice ..:)

 3. kamleshkumar said

  keep it up ! Bina

 4. mitixa said

  welcome to bloggers family !
  If possible, put your brief intro on this page.
  best wishes ..
  Thanks for your visit to my blog: http://www.mitixa.com

 5. Bina said

  Thanks for reminding me, Mitixa. Its just that my blog is so new and I did’t get a chance to do it. I have updated the page. Bina

 6. Dear Bina,

  Welcome to the bloger’s world.
  If you can find audio of Anand no Garbo Tulsidal will love to hear.
  Our grand mother and Family love to sing.
  Tulsidal wants to welcome you.

  Geeta and Rajendra

 7. તમે સારું સર્જનાત્મક કામ હાથ પર લીધું છે. હાર્દીક શુભકામનાઓ.

 8. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. માતૃભાષા પ્રત્યેની આપની રુચિ હજુ પણ જીવંત છે એ જાણીને આનંદ થયો. મારા બ્લોગની મુલકાત લેવા બદલ આભાર.

  http://www.parekhheena.blogspot.com

 9. Vishvas said

  આભાર બીનાબેન, મનના વિશ્વાસની મુલાકાત લેવા બદલ.ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે..!! ખૂબ જ સારી રચનાઓ છે, એક સૂચન છે કે બને તો લેખ ગુજરાતીમાં મૂકો તો વધું યોગ્ય રહેશે.અને હા ગુજરાતી બ્લોગજગત અપડેટ કરી રહ્યો છું તેમાં તમારા બ્લોગનો સમાવેશ ચોક્કસ કરીશ.
  ડૉ.હિતેશ

 10. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…

 11. Bina, You are doing such a wonderful job for our Gujarati culture &Gujarati literature. We are all NRI Guju, wants our Gujarati language keeping alive in USA and allover the world.

 12. તમારો પરીચય જાણી આનંદ થયો .

 13. નવા બ્લોગ માટે હાર્દીક શુભેચ્છાઓ

 14. pragnaju said

  તમારો પરિચય અને આંગ્રેજી ગુજરાતી બન્ને ભાષાઓમા બધી જ પોષ્ટ જોઈ ઘણો આનંદ થયો.
  પસંદગી સુંદર છે બ્લોગ જગતમા સ્વાગત અને અનેક શુભેચ્છાઓ.

 15. કમલેશ પટેલ said

  આદણીય બીનાજીૢ

  અન્ય દેશમાં રહીૢ તમારા જેવી ભારતીયતા વ્યક્તિ જ્યારે સાહિત્ય અને સંસ્કૃતિની જાળવણીનું બીડું ઉઠાવે છે ત્યારે હૈયે અનેરો આનંદ થાય છે. keep it up . નવા બ્લોગ માટે હાર્દીક શુભેચ્છાઓ . મેં પણ તમારી સમાંતરે જ બ્લૉગ શરુ કર્યો છે.

  કમલેશ પટેલ

  ( http://kcpatel.wordpress.com )

 16. Dr.Sudhir Shah said

  Binaben,

  abhinandan,

  Do visit My blog સમય + સમજ + સંજોગ = સંતોષ.

  also visit web site : http://www.zero2dot.org and read the article on Divine Guru.

 17. Hello Binaben,

  Thanks for visiting my blog, Congratulations for gujarati blog,

  Regards,

 18. આપનો બ્લોગ સુંદર છે. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
  કલરવની મુલાકાત લેવા બદલ આભાર

 19. તમે સારું સર્જનાત્મક કામ હાથ પર લીધું છે. હાર્દીક શુભકામનાઓ.

 20. vijayshah said

  Binaben
  આપનો બ્લોગ સુંદર છે. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.

  aaje mulakat lidhi ane maahiti pan mara blog upar lidhi

  http://www.vijayshah.gujaratisahityasarita.wordpress.org
  http://www.gsshouston.wordpress.com
  http://www.gadyasarjan.wordpress.com

 21. Pinki said

  Hii nice to c ur blog

  got ur mail …..

  Happy Diwali

 22. Dr.Sudhir Shah said

  Binaben,

  Jai Shree krishn,

  Do visit our web site : http://www.shreenathjibhakti.org
  and http://www.zero2dot.org
  and http://www.drsudhirshah.wordpress.com

  regards,

  Dr.Sudhir Shah

 23. Virendra Pandya said

  આદરણીય બીનાજી
  આપનો બ્લોગ આ પહેલા પણ જોયેલો હતો પણ વિગતવાર જોવાની હમણા તક મળી. ગુજરાતી સાહિત્યને તમારા જેવા સાહિત્યપ્રેમી જીવો પ્રાણસંચાર કરી ચેતનવંતી રાખે છે.
  નવા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ

 24. hi..nice to see yr blog. welcome and all the best….keep it up.

  nilam doshi
  http://paramujas.wordpress.com

 25. wish you all the best. may your love for gujarati grow over the years welcome to blog world.

 26. chandravadan said

  Dear Bina…I did visit your Blog before but did not post a comment after reading your PARICHAY…Nice to know you & wishing you all the BEST for your Blog. I know you had visited my Blog CHANDRAPUKAR & I hope you will keep visiting my Blog …& your Comments appreciated too !
  http://www.chandrapukar.wordpress.com

 27. Kartik Trivedi said

  HI Nice Blog. I am software enginner. what do you do ?

  -Kartik Trivedi

 28. આપના બ્લૉગને ગુજરાતી શબ્દ જગતમાં સમાવી લીધો છે… વિલંબ બદલ ક્ષમા પ્રાર્થું છું…

  કુશળ હશો…

 29. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…

  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 30. PRAKASH WAGHELA said

  Binaben,
  I appreciate your love towards Gujarati literature and poetry. Starting this Blog will be a great help to Gujarati literature lovers.
  WELCOME TO GUJARATI BLOG WORLD, AND BEST WISHES.

 31. Hi
  Thank’s for watching my blog….
  Thank’s for reading and putting my poem
  On your blog…..bina’s blog…
  Bye..take care…

 32. Manish Shah said

  Dear Binaji,

  Keep it up !

  being a GUJJU, i well come your efforts.

  Thanks

  Manish

 33. Rameshl Patel said

  સુશ્રી બીના બહેન,

  આપના બ્લોગની મુલાકાત ગુજરાતની નજીક લઈ જાય છે.સુંદર મનભાવન સંકલન્

  બદલ અભિનંદન.

  શ્રી દિલિપભાઈ ગજ્જરની વહાલી દિકરી પરની કોમેન્ટ અને તેમણે ઈ મેઇલ દ્વારા

  આપેલા પ્રોત્સાહન અને આપના સૌજન્ય બદલ આભાર સાથે ધન્યવાદ

  રમેશ પટેલ(આકાશદીપ)

 34. Great that u r keeping up ur interest alive…keep it up…

  Best Wishes

  Nehal
  http://nehalnidiary.wordpress.com/

 35. બીનાજી
  અમેરિકામાં રહી આપ માતૃભાષા ભૂલ્યા નથી એટલું જ નહિ પણ આવો સુંદર બ્લોગ શરૂ કરી ગુજરાતી ભાષાને જીવંત રાખવા સક્રિય બન્યા છે તે બદલ અભિનંદન્ આપ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાક્ત અવશ્ય લેશો.આમ તો હું સીનીયર સીટીઝ્ન છું અને 70 પહોંચેલ છું. પણ વાંચવાના મારા શોખે અને ચીલાચાલુ અર્થ નહિ સ્વીકારવાના મારા અભિગમે મને સ્વતંત્રરીતે વિચારતો કરેલો અને હમણાં wordpress ગુજરાતી બ્લોગની સેવા આપવાની શરૂઆત કર્યાના સમાચાર મળતાં મેંપણ મારાં વિવિધ વિષયો ઉપરના વિચારો માટે બ્લોગ બાનાવ્યો અને તેમાં મૂકવાના ચાલુ કર્યા છે. તો આપ જરૂરથી મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મને મોકલી પ્રોત્સાહિત કરશો તેમજ આપના બ્લોગમાં મારા બ્લોગની લીંક /સમાવેશ કરવા વિનંતિ.
  આભાર અને ધન્યવાદ્
  સ-સ્નેહ
  અરવિંદ્

 36. dilipkumar chavda said

  apna vicharo gujratimay hovathi manbhavn chhe gme chhe

 37. rajniagravat said

  બીનાજી

  મારું માનવું છે કે ગુજરાતી ભાષા કે સાહિત્ય આપણા જેવા લોકોની મોહતાજ નથી, એનો પ્રચાર કરવાની જરૂર નથી હોતી પરંતુ આ બહાને આપણે આપણા મૂળીયાને પાણી પાઈને ખુદને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ.

  મને લાગે છે લખ્યુ, સોરિ અગર વિવેકચૂક થઈ હોય તો.

 38. નમસ્તે,
  આપને મારા કાવ્યો વાંચવા ઇજન.રચનાઓ ગમે તો પ્રતિભાવ આપજો.મારો બ્લોગ – http://www.agravatvimal.wordpress.com

 39. તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

 40. Dear Binaben,
  Nice to know you ….. I am from Baroda too…!!!! This is the first time I am visiting your blog… Shall keep doing so to catch on all that I have missed…

  Thanks for your visit and comments on “Piyuninopamrat”

  Paru Krishnakant “Piyuni”

 41. શ્રી બીનાબહેન,

  બસ ગુજરાતી ભાષાના એક અનન્ય હેતુસર

  આપે ગુજરાતી બ્લોગમાં પદાર્પણ કર્યું. માતૃભાષાના

  વિકાસ માટેની અદમ્ય લાગણી. અભિનંદન.

  ” સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,

  હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ જ વિવેક દેખાય”

  સ્વપ્ન

 42. Bina said

  Thanks a lot for your kind words.

 43. Excellent collection and to be on the blog like this is nice idea. First time visited after you put comment on my blog site. We belong to the same city. Welcome!

 44. Amit Patel said

  બીનાબેન તમારો બ્લોગ સરસ છે, અમેરિકા માં રહેવા છતાં ભારતીય સંસ્ક્રુતિ પ્રત્યેના તમારા વિચારો અને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ મને ખુબજ ગમ્યો.

 45. hema patel said

  આજે અચાનક આપના બ્લોગ પર આવી છુ, ખરેખર સુન્દર બ્લોગ.
  આવીજ રીતે લખતા રહો અને જ્ઞાન પીરસતા રહો એજ શુભેચ્છા .

 46. mehul said

  ક્યાંક જંગલ માં ભટકવા નીકળ્યા હોઈએ અને અચાનક ક્યાંકથી કલકલ નાદ કરતા ઝરણા નો અવાજ સાંભળવા મળી જાય અને જે મજા આવે એવીજ મજા આજે ભટકતા ભટકતા આપના બ્લોગ પર ભૂલા પડતા આવી,બહુ મજા આવી.

 47. Anurag said

  Bini Ji…

  Saras lakho chho…

  Samay male to mara blog par pan najar nakhsho…

  Thodu lakhvano prayatna karu chhu.

 48. Kuldeep Laheru said

  Dear Binaji,

  I read your very nicely written blog. I am working for a well known Gujarati magazine ‘Abhiyaan’ in Ahmedabad as a Sr. Reporter. I want to know something from your blog. Please mail me on kuldeep.abhiyan@gmail.com as soon as possible.

  Warm Regards,
  Kuldeep Laheru

 49. અશોક રાઠોડ said

  આપના સાગરની મુસાફરી કરી……
  ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
  આપના વિશાળ દરિયો એટલે કે https://binatrivedi.wordpress.com/ માંથી
  અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…

 50. બિના જી ખુબ જ સરસ પરીચય આપ્યો છે આમ જ સાહિત્ય ને માન આપતા રહો ને લખતા રહો..

 51. jjkishor said

  બહુ મોડું થયું તમારા બ્લોગને વાંચવામાં. સરસ સંગ્રહ છે.

  માતૃભાષાપ્રેમ એ તમારું મોટું જમાપાસું છે. એનો આધાર લઈને તો આપણે સૌ અહીં છીએ.

  અભિનંદન અને સ્વાગત.

 52. Good collection! Liked it! 😉

 53. dhruv1986 said

  આપ સારું કામ કરી રહ્યા છો…..

 54. માનનિય બહેનશ્રી,
  આપના બ્લોગની વિવિધ સુંદર સામગ્રી માણી. આનંદ થયો! ‘ગમતાનો ગુલાલ કર્યો છે’ તમારી મહેનત સફળ થઈ છે.

 55. Ritesh Mokasana said

  Nice blog with nice creations

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: