Archive for શુભકામના

Happy Diwali, 2012 / દિવાળી ની શુભકામના!

 

સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ.

આપને માટે 2069 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને

આનંદમય નીવડે તેવી શુભકામનાઓ!  Happy Diwali & A Happy New Year!

 

 

Advertisements

Comments (5)

દશેરાની શુભેચ્છાઓ!

Image

May this Dussehra inspire hope for triumph of virtues over our defects. May that fire which destroyed Ravana, also destroy our flaws and weaknesses. Let our life glow with the brilliance of virtues that propel us on the trajectory of supreme goal of human life!
बुराई पर अच्छाई की हैं जीत,
दशहरा लाता हैं एक उम्मीद
रावण के साथ साथ हम अपने अवगुणों को भी अग्नि में भस्म करे
और जीवन को सदगुणों के प्रकाश से भरे …
और मनुष्य जीवन के लक्ष्य की ओर बढे …
Wishing you all a VERY HAPPY DUSSEHRA / Vijaya Dashami!

ટિપ્પણી આપો

Happy Mothers Day 2012!

આપ સહુને  “મધર્સ ડે” પર શુભકામના!

Happy Mothers Day to all the readers!

Comments (2)

સુવિચાર…Some quotes!

મિત્રો થોડા મોડા મોડા પણ આપ સહુને નવા વરસની શુભકામના!

આજે મને ક્યાક વાચેલા અને ગમતા સુવિચાર.

( Author Unknown)

Comments (1)

Happy Diwali! 2011 / દિવાળી ની શુભકામના!

આપ સહુને દિવાળી ની શુભકામના!

નુતન વર્ષાભિનંદન!

Rangoli, also known as Alpana, Kolam and by other names, is the traditional Indian art of decorating courtyards, houses and places of worship.

A powder of white stone, lime, rice flour and other pastes or powders are used to draw intricate and ritual designs on the ground, often at the entrance to the home. Symmetrical and geometrical patterns are often used. Flower petals of different colours such as golden marigolds and bright red roses can also add an extra dimension to the pattern. Different beans and lentils also make a good rangoli.

Rangoli is particularly prevalent as part of the Diwali festival celebrated by Hindus annually which worships Lakshmi Goddess of light and wealth.

Comments (12)

દિવાળી ની શુભકામના! Diwali 2010

આપ સહુને દિવાળી ની શુભકામના!

નુતન વર્ષાભિનન્દન !

Comments (4)

પ્રભાત નૂતન વર્ષનું…

Om

પ્રભાત  નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ  ઉજાશ  ભર્યા

પ્રકાશ  પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

 સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા

પ્રગટ્યું  પ્રભાત  નૂતન  વર્ષનું  ને   હૈયે  કલરવ  ગાન  સર્યા

 સ્નેહ  સબરસે  પૂરાઇ  રંગોળી  ને  વાણીએ  મીઠાશ  વણી

મ્હોંર્યા  ભાવ અંતર  વિશ્વે  ને શુભ સંકલ્પના પ્રમાણ  ધર્યા

 સુસ્વાગતમ્  શુભેચ્છાએ  નિર્મલ મનના  આવકાર  ખીલ્યા

ઝૂલ્યા તોરણીયા  દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

 વ્યોમે  ખીલી રંગ ક્યારીઓ  ને ઘરઘર આજ મંદિર  થયા

ફૂટ્યા  ફટકડા  હરખ વેરતા  ને  સમય  ચક્રે  સંધાન  ધર્યા

 ભૂલશું વેરઝેર તો  પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ   રમ્યા

આજ હતું તે  કાલ થયું  ને ‘દીપે નવયુગના  મંડાણ  ધર્યા

                        રમેશ પટેલ (આકાશદીપ)

Comments (5)

Older Posts »