Archive for રમુજ

મારા દીકરાની વાત (2)

એક દિવસ હું મારા દીકરા શિવને ભણાવતી હતી.

સ્પેલીંગ આવ્યો “lion” ભાઈએ બરાબર લખ્યો

પછી મેં કિધું તે કેવુ બોલે, લખી ને બતાવ?

તો તેણે લખ્યું “ror”. મે તેને કહ્યું કે સ્પેલીંગ, ખોટો છે.

વચ્ચે થી “a” ક્યાં ગયો?

નટખટ કહે lion ને ભુખ લાગી હતી એટલે તે “a” ખાઈ ગયો.

I was teaching my son spellings today.

First he wrote the word “lion” which was correct.

Then I said how does a lion speak, write it down? He wrote “ror”

I said you spelled it incorrectly. It should be “roar”

My little one said, the lion was hungry, so he ate the “a”.

Comments (2)

મારા દીકરાની વાત

raincoat

 

એક દિવસ ની વાત છે.
મારા
  ૪ વર્ષ ના દીકરા શિવ માટે અમે નવો રૈનકોટ ખરીદી લાવ્યા.

જ્યારે ભારે વરસાદ પડવા માંડયો, તો મેં તેને કીધું કે નવો રૈનકોટ પહેરી લે
પછી બહાર જઇએ.
ભાઇ કહે
મમ્મી છત્રી આપ  નહીંતર  મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.

Comments (22)