દિવાળી આવી…

દિવાળી ૨૮ ઓક્ટોબર ના છે. અત્યારે તો ભારતમા મઠિયા, મગસ, ઘુઘરા તથા બીજી મિઠાઈ બનાવાના કામમા બધી બહેનો લાગી હશે. તો ચાલો આ ગીત માણીએ…….

મા,મા, દિવાળી આવી,
રંગ ભરેલી રંગોળી આવી,

મીઠી, મધુરી મીઠાઈ લાવી,
દીપ-માળા પ્રગટાવતી આવી.. મા,મા દિવાળી આવી

શુભ-લાભના સાથિયા પાડવા,
કંકુ પગલા પાડતી આવી.. મા,મા દિવાળી આવી

મંગળ-આરતી કરી ધન-તેરસે,
કંસાર-ખાતી લક્ષ્મી-આવી.. મા,મા દિવાળી આવી

મને ભાવે મા, ઘારી-ઘુઘરા,
એ આવીતો સૌ મીઠાઈ સાથ લાવી.. મા,મા દિવાળી આવી

દિવાળી સાથ નૂતન-વરસ લાવી,
મા, તારા આશિર્વાદ લેવા હું આવી.. મા,મા દિવાળી આવી

6 ટિપ્પણીઓ »

  1. દિવાળીનો સ્પીરિટ જગાવી દીધો તમે તો બીનાબેન, હેપી દિપાવલી !

  2. pragnaju said

    ભાવ વાહી રચના
    અને છેલ્લે
    દિવાળી સાથ નૂતન-વરસ લાવી,
    મા, તારા આશિર્વાદ લેવા હું આવી
    સુંદર વાત
    બીજા લેખો પણ ઘણા સુંદર છે
    અમારી પણ દિવાળીની શુભકામના
    અને નૂતન વર્ષાભિનંદન
    આપણા *http://niravrave.wordpress.com/
    પર પણ પધારશો

  3. Pravin Shah said

    મા, તારા આશિર્વાદ લેવા હું આવી..
    nice geet !
    Happy Diwali !

  4. khuuuuuuuuuuuub j sunder

  5. chandravadan said

    HAPPY DIWALI & HAPPY NEW YEAR to you & your Family…& also to ALL visiting your Blog. Now I invite you to mt Blob at >>>>
    http://www.chandrapukar.wordpress.com SEEyou there !

  6. Vishvas said

    jay shri krishna Binaben

    HAPPY DIPAVALI and NUTAN VARSHABHINANDAN to you and your family.

    very nice poem. can i take this to post in my blog…
    hope u have no objection. if any reply me….
    Thank you ..
    Dr.Hitesh
    http://drmanwish.wordpress.com/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a comment